Cart
July 2026
MTWTFSS
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031 
 
Shop

Sale

વીર વરસ્યા અનરાધાર

Original price was: ₹51.00.Current price is: ₹50.00.

વિશેષ નોંધ: આ પુસ્તક નિઃશુલ્ક છે.(પુસ્તક રીટર્નમાં પાછું આવ્યું છે એ માટે)
ફક્ત કુરિયર/પોસ્ટ ચાર્જ આપવાનો રહેશે.

વીર વરસ્યા અનરાધાર

દિવાળી પ્રવચન

પ્રભુ વીરની પરમ કરૂણા એટલે અંતમ સોળ પ્રહર દેશના..
પ્રભુ વીરની ચરમ કરૂણા એટલે પુણ્ય-પાપ અધ્યયનો પર પ્રકાશ..
પ્રભુ વીરની અનરાધાર કરૂણા એટલે છત્રીશ નહીં પૂછાયેલા અધ્યયનો..
પ્રભુ વીરની અપાર કરુણા એટલે સાડત્રીસમાં અધ્યયનનો આરંભ..
પ્રભુ વીરની અસીમ કરણા એટલે શ્રી ગૌતમસ્વામીને બીજે મોકલ્યા..
પ્રભુ વીરની અનંત કરૂણા એટલે આઠ સ્વપનનો ફળ નિર્દેશ..
પ્રભુ વીરની અમાપ કરૂણા એટલે પાંચમા આરાના ભાવો બતાવ્યા..
શ્રી ગૌતમસ્વામીનો અનન્ય પ્રભુ પ્રેમ એટલે એંશી વર્ષે કરેલો કલ્પાંત..

મન મુકીને વરસેલા પ્રભુને પામવા માણવા આ પુસ્તક વાંચવું જ રહ્યું..વાગોળવું જ રહ્યું..

In stock

Description

Reviews (0)

Reviews

There are no reviews yet.

Be the first to review “વીર વરસ્યા અનરાધાર”

Your email address will not be published. Required fields are marked *