Cart
July 2026
MTWTFSS
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031 
 
Shop

Sale

ધરીયે સમકિત રંગ

Original price was: ₹200.00.Current price is: ₹175.00.

ધરીયે સમકિત રંગ

બોધિબીજની વાવણીથી શરૂ થતી મોક્ષયાત્રાનો પ્રથમ પડાવ છે સમ્યક્ત્વ

— આત્માને ઉજાળતા આ પવિત્ર ગુણનો અદભુત મહિમા આ પુસ્તકમાં સુંદર રીતે રજૂ થયો છે.
આત્માના હિસાબનો ચોપડો હવે લખાવા લાગે છે… જેમાં પ્રથમ પાને મંગળરૂપે લખાય છે સમ્યક્ત્વના પરિણામો.
જ્ઞાનીઓ હવે મોક્ષયાત્રાના ભવરૂપ પડાવોની ગણતરી કરે છે અને જ્ઞાન, ચારિત્ર અને તપને વખાણે છે.

✨ આ પુસ્તકમાં સમ્યક્ત્વના સડસઠ બોલના આધારે અનેક ઊંડાણભરી અને મધુર વાતો જાણવા મળશે.

✨ કલ્પતરુ, કામધેનુ અને ચિંતામણીથી પણ અધિક એવા સમ્યક્ત્વનો મહિમા વાંચન-મનનથી અનુભવી શકશો.

✨ દરેક વાચકને આ પવિત્ર વિષયમાં ડૂબી જવાનો આનંદ મળશે.

આ ભવમાં જો સમ્યક્ત્વનો સ્પર્શ પણ થાય — તો જીવન સાર્થક બની જાય!

પૂજ્ય મહોપાધ્યાયજી યશોવિજયજી મહારાજે ‘શ્રીસમ્યક્ત્વસપ્તતિ’ નામના સંસ્કૃત ગ્રંથની સુંદર વાતો બધા સમજી શકે એ હેતુથી સમકિતના સડસઠ બોલ નામની સજ્ઝાયમાં ગુંથી લીધી છે.

✍️ વિવેચનકર્તા: આચાર્ય અજિતશેખરસૂરિ મ.સા.

કિંમત: ₹200
વિશેષ ઓફર: કુરિયર સહિત માત્ર ₹175

🔗 ઓર્ડર લિંક: https://arhamparivar.com/product/ધરીયે-સમકિત-રંગ/
➖➖➖➖➖➖➖
-ARHAM PARIVAR
THANE
9867 580 227

Description

Reviews (0)

Reviews

There are no reviews yet.

Be the first to review “ધરીયે સમકિત રંગ”

Your email address will not be published. Required fields are marked *