M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 |
₹100.00 Original price was: ₹100.00.₹50.00Current price is: ₹50.00.
પ્રભુ શ્રી પાર્શ્વનાથના શ્રદ્ધાળુ ભક્તો માટે અર્હમ પરિવાર એક નવલું નજરાણું ……
આચાર્ય અજિતશેખરસૂરિ મ.સા. દ્વારા લિખિત ……
શંખેશ્વર સાહિબ સાચો રે ….
—————————-
પોષદશમીના અઠ્ઠમ પ્રભુ શ્રી પાર્શ્વનાથના તીર્થોમાં તથા પ્રભુભકત સંઘોમાં …..ક્યાં નથી થતા ❓
આ ત્રણ દિવસ પ્રભુ શ્રી પાર્શ્વનાથમય થવા ક્યાં કાર્યક્રમો રાખવા ❓
ત્રણ દિવસ ……રોજ પ્રભુ શ્રી પાર્શ્વનાથના મહિમા પર પ્રવચનો તો ખરા જ … ઉપરાંત ❓
1️⃣પ્રથમ દિવસ -સ્તવન પર સંવેદના
2️⃣દ્વિતીય દિવસ – સ્તુતિઓ પર સંવેદના
3️⃣તૃતીય દિવસ – વામામાતા નો થાળ
આ ત્રણેય પર સુંદર વિવેચન
➕
ત્રણેય દિવસ કરવાની ક્રિયાઓ…….
☝️એક જ પુસ્તકમાં સમગ્ર રસથાળ ……
ભક્તો થશે તેથી ભક્તિમય🪔
વક્તા પૂજ્ય સાધુ ભગવંતોને પણ થશે અતિ ઉપયોગી
📌પ્રભાવના કરવા માટે પણ ઉપયોગી
પુસ્તકની કિંમત 6️⃣0️⃣/- રૂપિયા કુરિયર ખર્ચ સાથે
આજે જ નકલ અથવા નકલો online book કરાવો.
ખાસ નોંધ :પુસ્તક 0️⃣1️⃣-1️⃣2️⃣-2️⃣0️⃣2️⃣1️⃣ પછી ઉપલબ્ધ થશે.
-અર્હમ પરિવાર
દીપક ફુરીયા
9867580227
In stock

Mina Mehta –
Bahuj sundar