M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 |
₹200.00 ₹90.00
હાસ્ય યોગ + કસ્તુરી કે લસણ
Set of 2 Books
Written by : PARAM PUJYA ACHARYADEV SHRI AJITSHEKAR SURISWARJI M.S.
હાસ્ય યોગ
સંસાર એટલે સ્વાર્થના આટા પાટા !
અહંકારની વિડંબના !
હાસ્યાસ્પદ ઘટનાઓનો સરવાળો !
જ્યારે એ નાની-મોટી ઘટનાઓને
અતિશયોક્તિનો સ્પર્શ મળે છે,
ત્યારે હાસ્ય સર્જાય છે…
પણ એમાં નિહિત છે,
સંસાર સ્વરૂપનો નિર્દેશ કરતો નિર્વેદ…
તત્ત્વ પ્રકાશ પાથરતું સમજણ બીજ !
બસ,
એ જ પહોંચાડે છે આપણને
જ્ઞાન તરફ, વૈરાગ્ય તરફ…
ત્યારે… હાસ્ય બને છે યોગ…
અધ્યાત્મના આંદોલન જગાડતો યોગ !
આ પુસ્તકમાં…
એવા કેટલાક હાસ્યમાંથી યોગ
નિપજાવવાનો પ્રયત્ન થયો છે.
અવશ્ય ગમશે, એવી શ્રદ્ધા છે.
કસ્તૂરી કે લસણ !
બંનેમાં એક સમાનતા છે…
ક્યારેય પણ પોતાની ગંધ છોડવી નહીં…
આપત્તિમાં હોય કે સંપત્તિમાં… બે પ્રકારના મનુષ્ય…
સત્સંગમાં હોય કે કુસંગમાં…
ઉપકારી હોય કે અપકારી…
એક સદા સજ્જન છે, બીજો હંમેશા દુર્જન…
બંને પોતાનો સ્વભાવ કદી નહીં છોડે. પરિણામ ?
આ સંસાર છે… કાંટાઓની વચ્ચે ગુલાબ !
એક અદ્ભુત કથા…
અકલ્પ્ય ઘટનાઓથી ભરેલી.
દુર્જનતાની નીચાઇ કેટલી હોઇ શકે ?
સજ્જનતાની ઊંચાઇ કેટલી ?
એક વિશ્વાસ છે કે…
જો વાંચવાની શરુ કરી, તો
તમે અંત સુધી છોડશો નહીં.
રોમ રાજી ઊભી થઇ જશે…
આંખ ભીની થશે…
સહસા કસ્તૂરી થવાનો સંકલ્પ લેવાઇ જશે.
અવશ્ય વાંચો… વંચાવો…
કસ્તૂરી કે લસણ !
હાસ્ય યોગ + કસ્તુરી કે લસણ
Set of 2 Books
Written by : PARAM PUJYA ACHARYADEV SHRI AJITSHEKAR SURISWARJI M.S.
હાસ્ય યોગ
સંસાર એટલે સ્વાર્થના આટા પાટા !
અહંકારની વિડંબના !
હાસ્યાસ્પદ ઘટનાઓનો સરવાળો !
જ્યારે એ નાની-મોટી ઘટનાઓને
અતિશયોક્તિનો સ્પર્શ મળે છે,
ત્યારે હાસ્ય સર્જાય છે…
પણ એમાં નિહિત છે,
સંસાર સ્વરૂપનો નિર્દેશ કરતો નિર્વેદ…
તત્ત્વ પ્રકાશ પાથરતું સમજણ બીજ !
બસ,
એ જ પહોંચાડે છે આપણને
જ્ઞાન તરફ, વૈરાગ્ય તરફ…
ત્યારે… હાસ્ય બને છે યોગ…
અધ્યાત્મના આંદોલન જગાડતો યોગ !
આ પુસ્તકમાં…
એવા કેટલાક હાસ્યમાંથી યોગ
નિપજાવવાનો પ્રયત્ન થયો છે.
અવશ્ય ગમશે, એવી શ્રદ્ધા છે.
કસ્તૂરી કે લસણ !
બંનેમાં એક સમાનતા છે…
ક્યારેય પણ પોતાની ગંધ છોડવી નહીં…
આપત્તિમાં હોય કે સંપત્તિમાં… બે પ્રકારના મનુષ્ય…
સત્સંગમાં હોય કે કુસંગમાં…
ઉપકારી હોય કે અપકારી…
એક સદા સજ્જન છે, બીજો હંમેશા દુર્જન…
બંને પોતાનો સ્વભાવ કદી નહીં છોડે. પરિણામ ?
આ સંસાર છે… કાંટાઓની વચ્ચે ગુલાબ !
એક અદ્ભુત કથા…
અકલ્પ્ય ઘટનાઓથી ભરેલી.
દુર્જનતાની નીચાઇ કેટલી હોઇ શકે ?
સજ્જનતાની ઊંચાઇ કેટલી ?
એક વિશ્વાસ છે કે…
જો વાંચવાની શરુ કરી, તો
તમે અંત સુધી છોડશો નહીં.
રોમ રાજી ઊભી થઇ જશે…
આંખ ભીની થશે…
સહસા કસ્તૂરી થવાનો સંકલ્પ લેવાઇ જશે.
અવશ્ય વાંચો… વંચાવો…
કસ્તૂરી કે લસણ !
Meeta Shah –
Meeta jatinbhai Shah Ambaji chock jain derasar near Botad 364710