સમાધિ નો સાથી (Samadhi No Saathi)

50.00

શારીરિક તબિયત બગડે, અકસ્માત થાય તો તત્કાલ ડૉક્ટર પાસે લઇ જવાથી ,સારવાર મળવાથી જીવન બચી જાય છે.
પણ મનના સારવાર નું શુ❓

🔸શરીર માંદુ પડે કે શરીરને ઘા લાગે કે નહિ, મન વારંવાર માંદુ પડી જાય છે.
🔸મન નાની વાત ને લઇને મોટા દુર્ધ્યાનમાં ચઢી જાય છે.

રોગ – અકસ્માત વગેરે કારણોથી વારંવાર અસમાધિમાં જતા મનને રોકવું કેમ❓
સમાધિમાં રાખવું કેમ❓
દેરાસર કે ગુરુમહારાજનો યોગ થઇ જાય,તો-તો મનના ડોક્ટર મળી ગયા. અચૂક સારવાર થવાની.
પણ દરેક સ્થાને – દરેક સમયે એમનો યોગ ક્યાંથી સંભવે❓
તત્કાલ મનને સમાધિ ન મળે અને પરલોક જવાનું થયું, તો પૂરો પરલોક બગડી જાય.
આવે વખતે સતત શુભધ્યાન – વિચાર – ચિંતનોમાં રહેવું જરૂરી.
આના માટે આચાર્ય અજિતશેખરસૂરિ મ.સા. લિખિત સમાધિ નો સાથી બુક અવશ્ય આપણી પાસે રાખો.
આમ નવકાર,ચત્તારિ મંગલમ, પંચસૂત્ર, પુણ્યપ્રકાશનું સતાવન, પદ્માવતી આરાધના, ચાર શરણા, અંતિમ આરાધના,સંથારા પોરસી ,મનનીય સ્તવનો,16 ભાવના વગેરે ….એક જ પુસ્તક માં …
કિંમત 20+20 (કુરિયર)=40/-
ઘેર બેઠા પુસ્તક મંગાવવા online ઓર્ડર આપો .

Buy now Read more