M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 |
₹200.00 Original price was: ₹200.00.₹100.00Current price is: ₹100.00.
રિફ્રેશ યોર માઈન્ડ
♦️ મન ના રોગોનો વૈશ્વિક વેપાર વર્ષે દહાડે 100 અબજ ડોલરનો છે.💯
એમાં આપનો પણ ફાળો નોંધાવવાની ઇચ્છા ન હોય તો વાંચો……રિફ્રેશ યોર માઈન્ડ
♦️ શું આપનું મન બીજાની ભૂલ-કડવી વાત -ખોટી છાપ અને આપે બીજા પર કરેલા ઉપકારોને જ યાદ રાખી આપને પીડા આપે છે❓
એ પીડા થી મુક્ત થવા વાંચો…..રિફ્રેશ યોર માઈન્ડ
♦️શું આપ મનની ક્લેશ-ક્રોધ-કંટાળો-કદાગ્રહ-કડવાશ-કચવાટ આદિ બીમારીઓનો વીમો ઉતારવા માંગો છો❓
મનનો MEDICLAIM માત્ર 100 રુપીયામાં …ખરીદો…..રિફ્રેશ યોર માઈન્ડ
♦️અણુ કરતાંય કંઈક ગણું શક્તિશાળી મન તમારી પાસે છે.તે શક્તિ ને વિધ્વંશક બૉમ્બ જેવી બનાવવી છે કે ઉત્પાદક વિદ્યુત જેવી❓
CHOICE IS YOUR વાંચો…..રિફ્રેશ યોર માઈન્ડ
♦️મનમાની કરતા મન પાસે મનમાન્યું કરાવવું છે❓વાંચો…..રિફ્રેશ યોર માઈન્ડ
♦️મનને ગાંડા બાવળનું જંગલ બનાવવા ને બદલે મઘમઘતા ફૂલોનું ઉદ્યાન બનાવવું છે❓
તો આ પુસ્તક તમારા માટે જ છે……વાંચો…..રિફ્રેશ યોર માઈન્ડ
♦️મનને તમારી પરવા નથી. જો તમને પણ તમારા મનની પરવા ન હોય તો આ પુસ્તક તમારા માટે નથી…. રિફ્રેશ યોર માઈન્ડ
♦️IF YOU NEVER MIND YOUR MIND,THEN THIS BOOK IS NOT FOR YOU ….રિફ્રેશ યોર માઈન્ડ
Out of stock

Reviews
There are no reviews yet.