M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 |
₹70.00
દીક્ષા જોવી છે કે માણવી છે?
દીક્ષા કાર્યક્રમની પ્રત્યેક વિધિનું તાત્પર્ય સમજી એમાં તન્મય થવા પહેલા મમ મુંડાવેહ પુસ્તક અવશ્ય વાંચો.
દીક્ષા વખતે પણ સાથે રાખો.
દરેક વિધિ વખતે પુસ્તકનું રેફ્રન્સ લો ❗
અવશ્ય ‘દીક્ષા માણી’ એવો અનુભવ થશે.
દરેક મુમુક્ષુએ પણ આ પુસ્તક વાંચી પછી દીક્ષા માટે થનગણ થશે, તો આનંદમાં અવશ્ય ઉમેરો થશે.
દરેક નૂતન મુનિને પણ આ પુસ્તકમાં વણેલી હિતશિક્ષા પ્રેરક બનશે ……
અવશ્ય વાંચો ….મમ મુંડાવેહ
પ. પૂ. આચાર્ય ભગવન્ત અજિતશેખરસૂરિ મ.સા દ્વારા લિખિત આ અદભુત પુસ્તક ઘેર બેઠા પ્રાપ્ત કરવા નીચે ની લિંક પર online ઓર્ડર આપો.
પુસ્તક ની કિંમત માત્ર 7️⃣0️⃣/- રૂ.(કુરિયર ચાર્જ સાથે)
અવશ્ય વાંચો ….
ભેટ આપો…..
પ્રભવાના કરો…..
મમ મુંડાવેહ
(આ બુક ગુજરાતી અને હિન્દી બે ભાષા માં ઉપલબ્ધ છે)

Reviews
There are no reviews yet.