M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 |
₹41.00 Original price was: ₹41.00.₹40.00Current price is: ₹40.00.
સેલ્ફી
મોબાઇલની આ ફેસીલીટીથી રોજે રોજ ટીનેજરો જોખમી સેલ્ફી લેવા જતાં મોતને ભેટે છે.
ખરા અર્થમાં સેલ્ફી લેવી જ હોય તો કેવી લેવી? કેવી ન લેવી? એનું સુંદર માર્ગદર્શન સેલ્ફીના જ S, E, L, F, I, E અક્ષરોને આગળ કરી આ પુસ્તકમાં રોચક શૈલીમાં વર્ણવ્યું છે. દૃષ્ટાંતો અદ્ભુત છે. ખાતરી છે, આ માર્ગદર્શનપૂર્વક લીધેલી સેલ્ફી અદ્ભુત આવશે, Likes પણ ખૂબ જ મળશે!
હૈયે આનંદ આનંદ છવાઇ જશે! લોકોના હોઠે હોઠે તમારું નામ લેવાશે… બધા જ તમને Facebook, Twitter, Instagram પર ફોલોઅ કરશે એટલે કે અનુસરશે… તેથી જ વાંચો… વંચાવો…
In stock

Reviews
There are no reviews yet.