Cart
July 2026
MTWTFSS
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031 
 
Shop

Sale

સિદ્ધયોગી શ્રી સ્થૂલભદ્રજી(શ્રી સ્થૂલભદ્ર ચરિત્ર)

Original price was: ₹100.00.Current price is: ₹70.00.

સિદ્ધયોગી શ્રી સ્થૂલભદ્રજી
(શ્રી સ્થૂલભદ્ર ચરિત્ર)

રમેશે ડોક્ટરને કહ્યું – ડોક્ટર સાહેબ! એવી દવા આપો કે બધા દર્દી કાયમમાટે દૂર થઈ જાય. ડોક્ટરે કહ્યું – એ માટે દવાની જરૂરત નથી. મારું બીલ મળશે, એટલે કામ થઈ જશે.

ડોક્ટરનું કહેવું છેકે દવા નહીં, મારું તગડું બીલ જોઇને જ તું એવો ધ્રુજી જઇશ, , કે તને દર્દી થવું પાલવશે જ નહીં.

ભગવાન પણ એવી જ વાત કહે છે કે જો તમે તમારા દરેક વિષય સેવનની કર્મસત્તા પાસેથી મળેલી વિષયસામગ્રીના ભોગવટાની સામે અસંખ્ય ભવમાં રોગ, પીડા, દુર્ગતિનુ તગડું બીલ દેખાય, તો દાન, શીલ આદિ ધર્મરૂપ દવાની જરૂર નહીં પડે, તું પોતે જ એટલો બધો સાવધ થઇ જઇશ કે જેથી પછી એ વિષયસેવન અને તેથી આવતા આકરા કર્મરૂપી બીલથી કાયમમાટે બચી જઇશ.

શ્રી સ્થૂલભદ્રજીને વિષયસેવનના ભયંકર પરિણામ દેખાઇ ગયા ને એક ચમત્કાર સર્જાયો. આ હુંડા અવસર્પિણીકાળના કલંકને મીટાવી દે એવો ઇતિહાસ સર્જાઇ ગયો. દસ અચ્છેરાથી દુષિત આ ભરત ક્ષેત્રના દૂષણને મીટાવી ભૂષિત કરી દે એવી બીના બની ગઇ. ૮૪ ચોવીશી સુધી શ્રી સ્થૂલભદ્રજીની અમર યશોગાથા જે ગવાશે એમાં આ કાળ, ને આ ક્ષેત્રના પણ નામ લેવાશે.
બ્રહ્મચર્યનો અનહદ તરફ લઇ જતો નાદ જેમણે અદ્ભુત રીતે ગજવ્યો તે

શ્રી સ્થૂલિભદ્રજીનું આ અત્યંત રોચક શેલીમાં આલેખાયેલું ચરિત્ર અવશ્ય વાંચો…

બીજાને ખાસ વંચાવો… અને પવિત્ર જીવનના સ્વામી બનો…

લેખક : આચાર્ય અજિતશેખરસૂરિ મ.સા.

100₹ ની પુસ્તક આપ ને 70₹ માં ઘેર બેઠા મળશે.

order આપવા link …

https://arhamparivar.com/product/સિદ્ધયોગી-શ્રી-સ્થૂલભદ્ર/ ‎

ARHAM PARIVAR
THANE
9867580227

Out of stock

Category:
Description

Reviews (0)

Reviews

There are no reviews yet.

Be the first to review “સિદ્ધયોગી શ્રી સ્થૂલભદ્રજી(શ્રી સ્થૂલભદ્ર ચરિત્ર)”

Your email address will not be published. Required fields are marked *