Cart
March 2026
MTWTFSS
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031 
 
Shop

Sale

સમાધિશતક

Original price was: ₹150.00.Current price is: ₹80.00.

♦️ *પ્રભુ મહાવીર સ્વામી* સાધનાકાળે પ્રાયઃ મૌન રહ્યા છે. એમનું આ મૌન જ ઉપસર્ગ કષ્ટ દેનારાઓની સામે શ્રેષ્ઠ શસ્ત્ર હતું. વિરોધીઓની-કષ્ટ દેનારાઓની ઘોર ઉપેક્ષા જ એમને શાંત કરવાનું શ્રેષ્ઠ સાધન છે એ પાઠ એમને જગતને આપ્યો.

તેથી જ એમનું મૌન શ્રેષ્ઠ બસરા મોતી હતું. પણ પ્રભુએ ચંડકૌશિકને પ્રતિબોધ કરવા એના ક્રોધને શાંત કરતો એક મહામંત્ર સંભળાવ્યો

*-બુજઝ બુજઝ ચંડઠોસિયા !!*

આ શબ્દો એ મૌન કરતાં પણ મોંઘા મહારત્નો હતાં. પ્રભુએ કહ્યું- *તમારું બોલવું તમારાં મૌન કરતાં વધુ મૂલ્ય ધરાવે તો જ મૌનની શાંતિને ખલેલ પહોંચાડી બોલવું.*

*મહોપાધ્યાય યશોજિયજી મહારાજ* મૌનસાધક મુનિ હતા…

એમણે જે કાંઇ લખ્યું, એ નહીં લખવા કરતાં હજારો ગણું શ્રેષ્ઠ હતું. તેથી જ આજે પણ એ રચનાઓ ઉપાદેય બની છે.

એમાંની એક રચના આ *સમાધિશતક..* .

એ રચનાને માણીએ…

🔲 *આ૫ણે ક્યાં છીએ ? લક્ષ્ય શું ?*

🔲 *આત્મા દેહથી ભિન્ન કે અભિન્ન ?*

🔲 *વસ્ત્ર સાચવવું કે દેહ ?*

🔲*દેહ સાચવવો કે આત્મા ?*

🔲 *પરમાત્મા થઈ શકાય ખરું ?*

🔲 *લિંગ-જાતિનું મહત્ત્વ કેટલું ?*

🔲 *અધ્યાત્મ એટલે શું ?*

🔲 *સાચો અધ્યાત્મ કોનો,*
*કોમળ ફુલનો કે વજ્રનો ?*

અધ્યાત્મપ્રિય વર્ગ માટે એક સરસ સ્વાધ્યાય ગ્રંથ…

*પૂજ્ય મહોપાધ્યાય યશોવિજયજી મ.સા.* રચિત

_*સમાર્ધિશતક*_

સરળ – રસાળ એવં તાત્વિક વિવેચન
વિવેચનકર્તા : *આચાર્ય અજિતશેખરસૂરિ મ.સા.*

150/-₹ નું પુસ્તક 80/-₹ માં (કુરિયર સાથે)

પુસ્તક મેળવવા link….

-ARHAM PARIVAR
DEEPAK FURIA
9867580227

In stock

Description

Reviews (0)

Reviews

There are no reviews yet.

Be the first to review “સમાધિશતક”

Your email address will not be published. Required fields are marked *