M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 |
₹50.00 Original price was: ₹50.00.₹40.00Current price is: ₹40.00.
દિવાળી પ્રવચન
પ્રભુ વીરની પરમ કરૂણા એટલે અંતમ સોળ પ્રહર દેશના..
પ્રભુ વીરની ચરમ કરૂણા એટલે પુણ્ય-પાપ અધ્યયનો પર પ્રકાશ..
પ્રભુ વીરની અનરાધાર કરૂણા એટલે છત્રીશ નહીં પૂછાયેલા અધ્યયનો..
પ્રભુ વીરની અપાર કરુણા એટલે સાડત્રીસમાં અધ્યયનનો આરંભ..
પ્રભુ વીરની અસીમ કરણા એટલે શ્રી ગૌતમસ્વામીને બીજે મોકલ્યા..
પ્રભુ વીરની અનંત કરૂણા એટલે આઠ સ્વપનનો ફળ નિર્દેશ..
પ્રભુ વીરની અમાપ કરૂણા એટલે પાંચમા આરાના ભાવો બતાવ્યા..
શ્રી ગૌતમસ્વામીનો અનન્ય પ્રભુ પ્રેમ એટલે એંશી વર્ષે કરેલો કલ્પાંત..
મન મુકીને વરસેલા પ્રભુને પામવા માણવા આ પુસ્તક વાંચવું જ રહ્યું..વાગોળવું જ રહ્યું..
Out of stock
વીર વરસ્યા અનરાધાર

Reviews
There are no reviews yet.