Cart
March 2026
MTWTFSS
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031 
 
Shop

Sale

વિધિ સંગ્રહ-વીર વરસ્યા અનરાધાર

Original price was: ₹100.00.Current price is: ₹60.00.

*વિધિ સંગ્રહ* – આરાધના વિધિ

તર.વાનું જ્ઞાન તરવાની ક્રિયા વિના નકામું છે.

ધ્વજવંદનના કાર્યક્રમ વિના આઝાદીના દિનની ઉજવણી થતી નથી.

રાખડી વિનાનું રક્ષાબંધન હોય ?

નવપદજી પર્વ, દિપાવલી પર્વ કે જ્ઞાનપાંચમ પર્વ ક્રિયા-વિધિ વિના તો નાક વિનાના મોં જેવા લાગે !

વિશિષ્ટ તપ થાય કે નહીં, કમ સે કમ વિધિપૂર્વક ક્રિયા કરવાથી પણ તે-તે પર્વની આરાધના થાય છે.

અવશ્ય આ વિધિ સંગ્રહના આધારે તે-તે પર્વારાધના સફળ કરવી.
આચાર્ય અજિતશેખરસૂરિ .સા. સંપાદિત પુસ્તક *વિધિ સંગ્રહ*
જેમાં આપ ને મળશે……
શ્રી સિદ્ધચક્ર આરાધન વિધિ

દેવવંદનની વિધિ

પચ્ચક્ખાણ પારવાની વિધિ

દિવાળીના દેવવંદન

શ્રી ગૌતમસ્વામી રાસ – અર્થ સાથે

શ્રી ગૌતમસ્વામીનો છંદ

શ્રી ગૌતમસ્વામી અષ્ટક

જ્ઞાન પાંચમની વિધિ

શ્રી જ્ઞાનપંચમી દેવવંદન

શ્રી મૌન એકાદશી દોઢસો કલ્યાણકનું ગણણું

મૌન એકાદશીના દેવવંદન

ચૌમાસી દેવવંદન
પુસ્તક વિનામૂલ્ય છે. ફક્ત કુરિયર ચાર્જ 60/રસ આપવાનો રહેશે.

વિશેષ : પુસ્તક સાથે મેળવો *વીર વરસ્યા અનરાધાર* – દિવાળી પ્રવચન ની બુક ભેટ રૂપે..

Out of stock

Category:
Description

Reviews (0)

Reviews

There are no reviews yet.

Be the first to review “વિધિ સંગ્રહ-વીર વરસ્યા અનરાધાર”

Your email address will not be published. Required fields are marked *