M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 |
₹200.00 Original price was: ₹200.00.₹100.00Current price is: ₹100.00.
ગુલાબને ખીલ્યા વગર ચાલે નહીં… કાંટાને તીક્ષણ થયા વિના ચાલે નહીં…
બગીચાને સુગંધ ફેલાવ્યા વિના ચાલે નહીં… ઉકરડાને દુર્ગંધ ફેલાવ્યા વિના ચાલે નહીં…
આપણને… સહુ સાથે સારા થયા વિના ચાલે નહીં કે દરેક અવસરે સ્વાર્થી થયા વિના ચાલે નહીં?
એક એવા મોબાઇલની અહીં વાત છે કે જે માટે અવશ્ય કહેવાનું મન થાય કે મને આ મોબાઇલ વિના તો લગીરે ચાલે નહીં…
કઇ કંપનીનો છે આ મોબાઈલ ? એના ફીચર્સ કેવા છે ?
જાણવા…માણવા..વાંચો…
મોબાઈલ
——————————-
જેને પરિગ્રહ ગમતો નથી… જુઠ જેના મોંઢેથી નીકળતું નથી…
જેનું અચૌર્ય વ્રત આદર્શ રૂપ છે. જે શીલ વ્રત ધારીઓમાં શિરમોર છે..
જે સંયમી છે, જે તપસ્વી છે,
જે વિનીત છે, વૈયાવચ્ચી છે… શું એ દુર્ગતિમાં જાય ખરો ?
કયો એવો દોષ છે કે જે ક્ષણમાં બાજી ફેરવી નાખે?…
એ દોષ જીતનારને શું પરમવીર ચક્ર એવોર્ડ આપી શકાય?
એક રોમહર્ષક કથા (ચંડકૌશિક સાપની કથા) …
સાથે એક યક્ષની મજાની કથા… પ્રભુ વીરની અનરાધાર કરુણા ભીની મજાની વાતો…
અવશ્ય વાંચીએ… વિચારીએ…
પરમવીર ચક્ર
In stock

Reviews
There are no reviews yet.