M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 |
₹140.00 Original price was: ₹140.00.₹100.00Current price is: ₹100.00.
“નાથ❗નેહ નજરે નિહાલો”
આ પુસ્તકમાં શું જાણશો ❓
♦️પ્રભુનું શરણ-પ્રભુનું સ્મરણ અને પ્રભુનો સ્પર્શ કરાવતી અનેરી સંવેદના ‼️
♦️ભક્ત અને ભગવાન, બાળક અને માતા શિષ્ય અને ગુરુ વચ્ચેનો વાર્તાલાપ કેવો હોય❓એની અદભુત પ્રસ્તુતિ ‼️
♦️વિરહની વેદના, પ્રતીક્ષાની પીડા અને પ્રિયતમને પામવાની તડપન કેવી હોય તેની હૃદયને ઝંકૃત કરતી અનુભૂતિ ‼️
🔹અનંત પુણ્યનિધાન પરમાત્મા સાથે હૃદયનો સંબંધ બાંધવા, પ્રભુ સંવેદનાઓ ના અદભુત ખજાનાને માણવા, પરમાત્મા ભક્તિ દ્વારા મનને ભાવિત કરવા, પ્રભુ સંવેદના દ્વારા હૃદય પવિત્ર કરવા- નાથ ! નેહ નજરે નિહાલો
🔸જે પુસ્તકના સમસ્ત લખાણનું સંશોધન અને પ્રસ્તાવના લખી આપનાર પૂજ્યપાદ, અધ્યાતમયોગી, કચ્છવાગડદેશોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્દ વિજય કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ એવા 5️⃣0️⃣થી વધુ સંવેદના જે અદ્ભૂત પુસ્તકમાં છે- નાથ! નેહ નજરે નિહાલો (REPRINT)
આમ જો કહેવા બેસું તો યુગો વીતી જશે.
આમ જો તું સાંભળે, તો એક ક્ષણની વાત છે.
🟰🟰🟰🟰🟰🟰🟰
“પાર્શ્વનાથ સંવેદના”
આ પુસ્તકમાં શું જાણશો ?
♦️ પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય ચેતનાનો સ્પર્શ કેવી રીતે કરવો ❓
♦️ અચિંત્ય ચિંતામણી શ્રી પાર્શ્વનાથ પ્રભુના નામ-જાપમાં શું તાકાત છે ❓
♦️ કલિકાલ કલ્પતરુ શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જ આશરો સાચો અને બીજા બધાનો આશરો કાચો
આ રણકો રોમ રોમથી પ્રગટ કઇ રીતે કરવો ❓
શંખેશ્વર સાહિબ સાચો રે …
પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુના પ્રભાવ અને સ્વભાવને માણવા અને અનુભવવા આ પુસ્તક અવશ્ય વાંચો અને વંચાવો.
લેખક – આચાર્ય અજિતશેખરસૂરિ મ.સા.
બન્ને પુસ્તક ઘેર બેઠા માત્ર 100 રૂપિયામાં પ્રાપ્ત કરો..
In stock

Jigna Lakhani –
આ પુસ્તક વિશે વધુ સારી માહિતી તો વાચ્યા પછી મલે છે પાશ્વ નાથ નો પ્રભાવ કેવો છે તેમના ચમત્કારો ખૂબ સાભળ્યું છે પર વાંચી ને અનૂભવીશ🙏
Dinesh jain –
1 set book