M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 |
₹51.00 Original price was: ₹51.00.₹50.00Current price is: ₹50.00.
જયંકર જીવો ગૌતમ સ્વામ…
ગો = કામ ગો = કામધેનુ = ઇચ્છા પૂરક ગાય…
ત= કલ્પતરુ = કલ્પવૃક્ષ… આશા પૂરી કરનારું વૃક્ષ….
મ = ચિંતામણિ = ચિંતા ચુરનારો મણિ = રત્ન…
જેમના નામમાં આમ ઇચ્છાપૂરક, આશાપૂરક અને ચિંતાચૂરક ત્રણે ય તત્ત્વ રહ્યા છે, એવા શ્રી ગૌતમસ્વામી નું જૈન શાસનમાં એક અનન્ય આદરણીય નામ છે.
એવા શ્રી ગૌતમસ્વામી નું રાસ વાંચવાથી,સાંભળવાથી ઘરમાં ઉત્તમ લક્ષ્મી આવે છે અને જીવનની ઉપાધિ,ચિંતા,દુઃખ વગેરે દૂર કરી મનવાંછિત આશાઓ ફળીભૂત થાય છે.
પચેલીમા પુણ્ય ભરો.
(શ્રી ગૌતમસ્વામીનો રાસ ભાવાર્થ સાથે, છંદ, અષ્ટક)
અર્થ સંકલન : આચાર્ય અજિતશેખરસૂરિ મ.સા.
મૂલ્ય : 50rs (કુરિયર સાથે)
પુસ્તક મેળવવા gautam લખી 9867580227 પર કરો.
-DEEPAK FURIA
ARHAM PARIVAR
9867580227
In stock

Reviews
There are no reviews yet.