M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 |
₹70.00 Original price was: ₹70.00.₹50.00Current price is: ₹50.00.
*ટ્વિસ્ટ*
અકલ્પનીય આકાર લેતી વર્તમાનકાલીન કથાઓ
આ પુસ્તકમાં આલેખાયેલી કથાઓ એટલે સ્વાર્થના રણનો સંતાપ અને પરમાર્થના મીઠા સરોવરની અનુભૂતિ… દરેક કથામાં વારંવાર આવતા વળાંક અકલ્પ્ય લાગશે, આંચકો આપી જશે, આંખમાં આંસુ લાવી દેશે ને છતાં લાગશે, અરે ! મેં જે અનુભવ્યું છે, એની જ વાત છે.
કોકની અધમતાની ખીણ – તો કોકની ઉત્તમતાના શિખર… કોઇનો વ્યવહાર કેટલો આકરો હોઇ શકે છે તે છતાં મન કેવી રીતે સ્વસ્થ રહી શકે છે. એની ગુંથણી એટલે આ દરેક પ્રસંગ…
ખાતરી છે, પુસ્તકના કોઇ પણ પેજ પરની ચાર લાઇન પણ વાંચનારો આ પુસ્તક વાંચ્યા વગર નહીં રહે… આંખ ભીની કર્યા વગર નહીં રહે, લસણ થી કસ્તૂરી તરફ જવાનો સંકલ્પ કર્યા વિના નહીં રહે… અવશ્ય વાંચો… અને વંચાવો…
લેખક : આચાર્ય અજિતશેખરસૂરિ મ.સા.
પુસ્તક ની કિંમત : 30+20 કુરિયર/પોસ્ટ ચાર્જ = 50Rs
In stock

Reviews
There are no reviews yet.