₹1,500.00 Original price was: ₹1,500.00.₹600.00Current price is: ₹600.00.
અદ્દભુત
અદ્વિતીય
અનુપમ
અકલ્પ્ય રસથાળ સમાન
“કરુણાવીર મહાવીર”
ચરમ તીર્થપતિ મહાવીર પ્રભુ ના 27 ભવ નું ચરિત્ર 9 ભાગ માં પ્રકાશિત થવા જઈ રહ્યું છે…..
આ 9 ભાગ ના ગ્રંથમાં આપને શુ જાણવા માણવા વાંચવા મળશે❓
⭕ 1-2ભાગ = 10 અચ્છેરા
⭕ 3-4ભાગ = પ્રભુના 1થી 26ભવ
⭕ 5મો ભાગ = પ્રભુનો જન્મ થી દીક્ષા
⭕ 6-7 ભાગ = પ્રભુની સાધના
⭕ 8-9 ભાગ = પ્રભુનો કેવળજ્ઞાન – મોક્ષ
આ સાથે સાથે પભુ વીરના મુખ્ય સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા વગેરે ની વાતો….
રોચક મુદ્દાઓને સ્પર્શતા આ મહાચરિત્ર ગ્રંથને વાંચવાનો નહીં, પંક્તિ-પંક્તિએ માણવાનો સુવર્ણ અવસર નજીકમાં આવી રહ્યો છે… અત્યારથી જ બુકીંગ કરાવો…
નવ ભાગમાં પ્રભુનું સત્તાવીશ ભવમય ચરિત્ર… વ્યાખ્યાનની પદ્ધતિથી પ્રકાશિત થઇ રહ્યું છે.
આ મહાગ્રંથની માર્યાદિત નકલો બહાર પાડવાની છે. બીજી આવૃત્તિ બહાર નહીં પાડવી. એવો નિર્ધાર છે…
લેખક : આચાર્ય અજિતશેખરસૂરિ મ.સા .
ગ્રંથની કિંમત : PRE BOOKING માં 1500₹ નો ગ્રંથ 600₹ માં ફક્ત ONLINE બુકિંગ માં મળશે.
(આ ગ્રંથ પર ઓપન બુક એક્ષામ નું આયોજન કરવામાં આવશે.વધુ વિગત પછી જાહેર કરવામાં આવશે…)
બુકિંગ લિંક ……
કરુણાવીર મહાવીર
-ARHAM PARIVAR
DEEPAK FURIA
9867580227
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed