Cart
September 2024
MTWTFSS
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30 
 
Shop

Sale

કરુણાવીર મહાવીર

(1 customer review)

400.00

નવ ભાગમાં પ્રભુ વીર નું સત્તાવીશ ભવમય ચરિત્ર… વ્યાખ્યાનની પદ્ધતિથી પ્રકાશિત થઇ રહ્યું છે.

કરુણાવીર મહાવીર

🟡 ભગવાને કેવળજ્ઞાન પછી નિષ્ફળ દેશના આપી જ શા માટે ?

🟡 જેમના જન્મ સમયે તેજકિરણ પ્રગટ્યા તે મરીચિ શિથિલ કેમ થયા ?

🟡 વિશ્વભૂતિની પ્રથમ ભૂલ ક્યારે થઇ ?

🟡 ત્રિપૃષ્ઠ કુર-ક્રોધી કેમ થયા ?

🟡 પ્રિય મિત્રે આકાશને જોઇ શું ચિંતન કર્યું ?

🟡 નંદનરાજર્ષિ કેવી કરુણા ભાવનામાં હતા ?

🟡 જન્મતા જ પ્રભુએ બળ પ્રદર્શન કેમ કર્યું ?

🟡 યશોદા નામ કેમ પડ્યું ?

🟡 પ્રભુકઈ શિબિકામાં કેમ બેઠા ?

🟡 પ્રભુએ ગોશાળાને કેમ સ્વીકાર્યો ?

🟡 પ્રભુએ એને તેજોલેશ્યા કેમ શિખવાડી ?

🟡 પ્રભુદાસ-ગુલામ પ્રત્યે કેવા કરુણાનિધાન ?

🟡 પ્રભુનો સમતાભાવ કેવો ?

🟡 પ્રભુએ નંદિષેણને દીક્ષા કેમ આપી ?

🟡 પ્રભુએ જમાલિની અલગ વિહાર માટેની વિનંતી વખતે મૌન કેમ રાખ્યું ?

🟡 પ્રભુએ છદ્મસ્થ અવસ્થામાં કોને હિત શિક્ષા આપી ?

🟡 રોહિણીયા ચોરે પ્રભુને કેવી પ્રાર્થના કરી ?

રોચક મુદ્દાઓને સ્પર્શતા આ મહાચરિત્ર ગ્રંથને વાંચવાનો નહીં, પંક્તિ-પંક્તિએ માણવાનો સુવર્ણ અવસર નજીકમાં આવી રહ્યો છે… અત્યારથી જ બુકીંગ કરાવો…
નવ ભાગમાં પ્રભુનું સત્તાવીશ ભવમય ચરિત્ર… વ્યાખ્યાનની પદ્ધતિથી પ્રકાશિત થઇ રહ્યું છે.

આ મહાગ્રંથની માર્યાદિત નકલો બહાર પાડવાની છે. બીજી આવૃત્તિ બહાર નહીં પાડવી. એવો નિર્ધાર છે…

લેખક : આચાર્ય અજિતશેખરસૂરિ મ.સા.

ગ્રંથની કિંમત : પૂર્વ બુકિંગમાં 500₹ નો ગ્રંથ 400₹ માં ONLINE બુકિંગ માં મળશે.
(આ ગ્રંથ પર ઓપન બુક એક્ષામ નું આયોજન કરવામાં આવશે.વધુ વિગત પછી જાહેર કરવામાં આવશે…)

બુકિંગ લિંક ……

Category:
Description

Reviews (1)

1 review for કરુણાવીર મહાવીર

  1. ASHOKLAL SHANTILAL PATWA

    *****

Add a review

Your email address will not be published. Required fields are marked *