Cart
October 2026
MTWTFSS
 1234
567891011
12131415161718
19202122232425
262728293031 
 

Shop

Sale

એન્કર….બ્યુટી પાર્લર

Original price was: ₹200.00.Current price is: ₹100.00.

In stock

Description

આવેશનો ઝંઝાવાત,
કુળાભિમાનનો કરુણ રકાસ,
કોઇની અદ્ભુત ઊંચાઇ કોઇની એટલી જ હલકાઇ…
વહેમનું કોઇ ઔષધ નથી…
અંતરાત્માને હલાવી નાખતી થ્રીલર સ્ટોરી…

બ્યુટી પાર્લર

એક કથા : પતનથી પુનરુત્થાન

એક મિનીટમાં લીધેલો નિર્ણય આંધળું સાહસ કે સફળ સાહસ? કારણ શું?

ધ્યેયથી ચલિત કરનારી ઘટનામાં પણ ધ્યેયને વળગી રહેવા શું જરુરી છે?

* કોઇના આકરા આક્ષેપમાં પણ પોતાનું લક્ષ્ય સાધવા શું જરુરી છે?

* Youth એટલે ?

* Smile એટલે ?

* Cream એટલે ?

અવશ્ય વાંચો, બીજાને એમાટે પ્રેરણા કરો…

એન્કર… એન્કર…

અદ્ભુત મોટીવેશનલ સ્ટોરી….

અર્હમ્ પરિવાર ટ્રસ્ટ
પુસ્તક મેળવવા arhamparivar.com પર order કરો.
લેખક : આચાર્ય અજિતશેખરસૂરીશ્વરજી મ.સા.

બન્ને પુસ્તક માત્ર 90 રૂપિયામાં પુસ્તક

Reviews (0)

Reviews

There are no reviews yet.

Be the first to review “એન્કર….બ્યુટી પાર્લર”

Your email address will not be published. Required fields are marked *