Cart
March 2026
MTWTFSS
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031 
 
Shop

Sale

અધ્યાત્મ કલ્પદ્રુમ….ભાગ 1 અને 2

Original price was: ₹500.00.Current price is: ₹150.00.

આદર્શ છે, તું સિદ્વ થા…

સિદ્ધાંત છે. તું શાંત થા…

વ્યવહાર છે, तुं સાચો થા…

આ ત્રણેય ભૂમિકાને સહજ પામવાનો માર્ગ મળશે… અધ્યાત્મ કલ્પદ્રુમ ગ્રંથના વાંચનથી, ચિંતનથી, મનનથી…

અશુદ્ધ અહં ને અર્હમય કરી શુદ્ધ અહંને પામવાનો માર્ગ અધ્યાત્મ કલ્પદ્રુમ…

જે બોધ અહંકારનું કારણ છે. તે માહિતી છે…

જે આત્માને ટચ કરે એ જ્ઞાન છે…

ને જે આત્માને ભાવિત-ભીનો કરે એ અનુભવ છે…

આ અનુભવનો તેથી આનંદની રસધારા માણવાનો માર્ગ એટલે

અધ્યાત્મ કલ્પદ્રુમ…

વૈરાગ્ય + ઉપશમનું રસાયણ એટલે અધ્યાત્મ.

-આચાર્ય અજિતશેખરસૂરિ ….

In stock

Category:
Description

Reviews (0)

Reviews

There are no reviews yet.

Be the first to review “અધ્યાત્મ કલ્પદ્રુમ….ભાગ 1 અને 2”

Your email address will not be published. Required fields are marked *