અંજામ (શ્રી સુભૂમ ચક્રવર્તી ચરિત્ર)- ગુજરાતી
₹70.00 Original price was: ₹70.00.₹50.00Current price is: ₹50.00.
અંજામ
દેવોએ જમદગ્નિ ની પરીક્ષા કરી…અંજામ?
રેણુકાએ ચરુમાં ફેરબદલી કરી…અંજામ?
વિધાધરે ઉપકાર નિમિત્તે કરેલો ઉપકાર…અંજામ?
અનંતવીર્યે વ્યભિચાર કર્યો…અંજામ?
કૃતવીર્યએ કાયરકૃત્ય કરું…અંજામ?
પરશુરામે વેરભાવથી કરેલા કર્યો…અંજામ?
સુભૂમે અતિલોભ કર્યો…અંજામ?
કથા ભૂતકાળની છે,પણ એ વર્તમાનમાં
આપણા માટે દર્પણ છે….
વાંચતા રુંવાડા ઉભા થશે,કોઈ પણ પગલું
ભરતા પહેલા વિચાર કરતા કરી મુકશે
આવેગમાં,આવેશમાં,વેરના બદલા તરીકે કોઈપણ પગલું ભરતા પહેલા એનો છેવટનો અંજામ શું આવશે એ વિચારવું અત્યંત જરૂરી છે.
જાણવા માટે વાંચો…..
અંજામ
(શ્રી સુભૂમ ચક્રવર્તી ચરિત્ર)
લેખક: આચાર્ય અજિતશેખરસૂરિ મ.સા
પુસ્તકની કિંમત : Rs 50/-(કુરિયર/પોસ્ટ ખર્ચ સાથે)
નીચેની લિંકથી ઓર્ડર આપી શકશો…..
અંજામ (શ્રી સુભૂમ ચક્રવર્તી ચરિત્ર)- ગુજરાતી
-ARHAM PARIVAR
DEEPAK FURIA
http://wa.me/919867580227
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed