Cart
September 2024
MTWTFSS
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30 
 
Shop

Sale

*ટ્વિસ્ટ* અકલ્પનીય આકાર લેતી વર્તમાનકાલીન કથાઓ (ગુજરાતી)

50.00

*ટ્વિસ્ટ*
અકલ્પનીય આકાર લેતી વર્તમાનકાલીન કથાઓ

આ પુસ્તકમાં આલેખાયેલી કથાઓ એટલે સ્વાર્થના રણનો સંતાપ અને પરમાર્થના મીઠા સરોવરની અનુભૂતિ… દરેક કથામાં વારંવાર આવતા વળાંક અકલ્પ્ય લાગશે, આંચકો આપી જશે, આંખમાં આંસુ લાવી દેશે ને છતાં લાગશે, અરે ! મેં જે અનુભવ્યું છે, એની જ વાત છે.

કોકની અધમતાની ખીણ – તો કોકની ઉત્તમતાના શિખર… કોઇનો વ્યવહાર કેટલો આકરો હોઇ શકે છે તે છતાં મન કેવી રીતે સ્વસ્થ રહી શકે છે. એની ગુંથણી એટલે આ દરેક પ્રસંગ…

ખાતરી છે, પુસ્તકના કોઇ પણ પેજ પરની ચાર લાઇન પણ વાંચનારો આ પુસ્તક વાંચ્યા વગર નહીં રહે… આંખ ભીની કર્યા વગર નહીં રહે, લસણ થી કસ્તૂરી તરફ જવાનો સંકલ્પ કર્યા વિના નહીં રહે… અવશ્ય વાંચો… અને વંચાવો…

લેખક : આચાર્ય અજિતશેખરસૂરિ મ.સા.
પુસ્તક ની કિંમત :  30+20 કુરિયર/પોસ્ટ ચાર્જ = 50Rs

In stock

Description

Reviews (0)

Reviews

There are no reviews yet.

Be the first to review “*ટ્વિસ્ટ* અકલ્પનીય આકાર લેતી વર્તમાનકાલીન કથાઓ (ગુજરાતી)”

Your email address will not be published. Required fields are marked *