Cart
September 2024
MTWTFSS
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30 
 
Shop

Sale

મોબાઈલ/પરમવીરચક્ર- રિફ્રેશ યોર માઈન્ડ

150.00

_ONLINE OPEN BOOK EXAM

એક સાથે બે પુસ્તક પર – મોબાઈલ અને પરમવીર ચક્ર
🟰🟰🟰🟰🟰🟰🟰
🟣ગુલાબને ખીલ્યા વગર ચાલે નહીં… કાંટાને તીક્ષણ થયા વિના ચાલે નહીં…
🟣બગીચાને સુગંધ ફેલાવ્યા વિના ચાલે નહીં… ઉકરડાને દુર્ગંધ ફેલાવ્યા વિના ચાલે નહીં…
🟣આપણને… સહુ સાથે સારા થયા વિના ચાલે નહીં કે દરેક અવસરે સ્વાર્થી થયા વિના ચાલે નહીં?
🟣એક એવા મોબાઇલની અહીં વાત છે કે જે માટે અવશ્ય કહેવાનું મન થાય કે મને આ મોબાઇલ વિના તો લગીરે ચાલે નહીં…
🟣કઇ કંપનીનો છે આ મોબાઈલ ? એના ફીચર્સ કેવા છે ?

જાણવા…માણવા..વાંચો…

📱 મોબાઈલ
➖➖➖➖➖➖➖
🟡જેને પરિગ્રહ ગમતો નથી… જુઠ જેના મોંઢેથી નીકળતું નથી…
🟡જેનું અચૌર્ય વ્રત આદર્શ રૂપ છે. જે શીલ વ્રત ધારીઓમાં શિરમોર છે..
🟡જે સંયમી છે, જે તપસ્વી છે,
🟡જે વિનીત છે, વૈયાવચ્ચી છે… શું એ દુર્ગતિમાં જાય ખરો ?
🔄કયો એવો દોષ છે કે જે ક્ષણમાં બાજી ફેરવી નાખે?…
🔖એ દોષ જીતનારને શું પરમવીર ચક્ર એવોર્ડ આપી શકાય?

એક રોમહર્ષક કથા (ચંડકૌશિક સાપની કથા) …
સાથે એક યક્ષની મજાની કથા… પ્રભુ વીરની અનરાધાર કરુણા ભીની મજાની વાતો…

અવશ્ય વાંચીએ… વિચારીએ…

📌 પરમવીર ચક્ર
➖➖➖➖➖➖➖
✒️ લેખક : આચાર્ય અજિતશેખરસૂરિ મ.સા.

પુસ્તકની કિંમત:1️⃣0️⃣0️⃣RS (કુરિયર/પોસ્ટ ખર્ચ સાથે)
એક સાથે બે પુસ્તક પર પરીક્ષા છે.

♦️ અંતિમ તારીખ : 30-12-2024

ખુબ સરળ પદ્ધતિથી ARHAM PARIVARની MOBILE APPમાં જવાબ આપવાના રહેશે.
પેપર ભરવામાં કોઈ પ્રકારની તકલીફ થતી હોય અથવા સમજવા માટે 9867580227 પર CALL કરી શકો છો.
(સવાલના પેપરની PDF મળી શકશે.)
➖➖➖➖➖➖➖
🔷 રિફ્રેશ યોર માઈન્ડ

કુલ 6 ભાષામાં આ પુસ્તકની 180000 નકલનું વિતરણ થઇ ચૂક્યું છે.
શું આપે આ પુસ્તક વાંચ્યું?
અવશ્ય વાંચવા યોગ્ય…. રિફ્રેશ યોર માઈન્ડ
મનને ઉદાસી ફ્રી,ટેન્શન ફ્રી,ડિપ્રેસન ફ્રી
,મનની સબંધિત સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો?🌀
દ્રષ્ટાંતો,જોક્સ અને તર્કોથી ભરપૂર આ પુસ્તક તમારા માટે ….
ONLINE OPEN BOOK EXAM સાથે (LAST DATE 30-09-2024)
માત્ર 100₹ માં (કુરિયર/પોસ્ટ ખર્ચ સાથે)
➖➖➖➖➖➖➖
આપના માટે ખાસ ઓફર :
OPEN BOOK EXAM ની 3️⃣પુસ્તકો ખરીદો તો 450₹ ની પુસ્તકો માત્ર 150₹ માં
પુસ્તકો ORDER આપવા 9867580227 પર RMP લખી WHATS APP કરો.

-ARHAM PARIVAR
DEEPAK FURIA
THANE
9867580227

In stock

Description

Reviews (0)

Reviews

There are no reviews yet.

Be the first to review “મોબાઈલ/પરમવીરચક્ર- રિફ્રેશ યોર માઈન્ડ”

Your email address will not be published. Required fields are marked *